Home ગુજરાત એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ – કુડાસણના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ બર્ડ’ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ...

એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ – કુડાસણના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ બર્ડ’ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

21
0

(જી.એન.એસ),તા.૦૬

શનિવારે સવારે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ (કુડાસણ) ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે નિમિતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમજ ‘સેવ બર્ડ’ માટે પ્લે કાર્ડ સહિત લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. જેમાં GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમને અપીલ કરી હતી કે આવો આપણે સૌ સાથે મળીને આનંદ અને ઉલ્લાસના પર્વમાં કોઈપણ પક્ષી અથવા નિર્દોષ પ્રાણી જીવ ન ગુમાવે તેનું ધ્યાન રાખીને માનવતાના ધર્મને મહેકાવીએ. આ કાર્યક્રમમાં મધુર ડેરીના ચેરમેનશ્રી શંકરસિંહ રાણા, કાઉન્સિલરશ્રીઓ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો સામેલ થયા
Next articleVGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન