Home મધ્ય ગુજરાત અમદાવાદ ઉનાળામાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

ઉનાળામાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

194
0

(જી એન એસ) તા. ૯

અમદાવાદ

રવિવારે મણીનગર વિધાનસભા ના આવકાર હોલ અમુલ કોર્નર પાસે કેસરિયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને AMTS ના સભ્ય શાર્દુલભાઇ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશન ના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઈ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, હાદિઁક સુખડીયા, જોલી અઘ્યારુ, ધ્રુમિત ઠક્કર દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના AMC રોડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ઇસનપુર વોર્ડના કાઉન્સિલર મૌલિકભાઈ પટેલ વોડઁ મહામંત્રી રામકિશનભાઈ યાદવ તેમજ સૌ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કેસરીયા યુથ ફેડરેશન દ્વારા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ માટે અવિરત નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.