Home મધ્ય ગુજરાત અમદાવાદ અ.મ્યુ.કો. દ્વારા વર્ષ 2025-26 ના વર્ષ માટેનું 14,001 Crનું અંદાજપત્ર કમિશનર શ્રી...

અ.મ્યુ.કો. દ્વારા વર્ષ 2025-26 ના વર્ષ માટેનું 14,001 Crનું અંદાજપત્ર કમિશનર શ્રી એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું

19
0

(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અ વર્ષે રૂ. 3 હજાર 200 કરોડનાં વધારા સાથે 14,001 હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું AMC કમિશનરે જણાવ્યું છે.

અમદાવાદ શહેર વધુ 5 નવા ઓવર તેમ જ અંડર બ્રિજનું આયોજન:-

1. 90 કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.

2. સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે
3. એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ 35 કરોડના ખર્ચે તૈયાર કરાશે
4. 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરાશે
 

AMC વર્ષ 202526 નાં બજેટમાં કરવામાં આવેલ મુખ્ય જાહેરાતો:-

> અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન

> 227 કરોડનાં ખર્ચે 51 વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાશે
> CG રોડ આસપાસનાં 3 રસ્તા 97 કરોડનાં ખર્ચે તૈયાર કરાશે
> 20 મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને 270 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે
>   નવા 5 અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે
>  ભદ્ર પ્લાઝા પરિસરનું 10 કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે

> AMC માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે
>  AI, GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે
> લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે
> અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે
> બજેટમાં SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની જોગવાઇ કરાઇ
> લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે ‘નમોવન’ તૈયાર કરાશે
> 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરવામાં આવશે
> 80 કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે
> પંચવટી જંક્શન પર 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે

> RTO ખાતે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડેવલપ કરવાનું આયોજન
> 120 નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન
> જમલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે 100 ચાર્જિંગ સ્ટેશન તૈયાર કવાનું આયોજન
> ઘુમાં ખાતે ઈન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવવાનું આયોજન
> AMTS ડેઇલી ટિકિટ માટે મોબાઈલ એપનું આયોજન

અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન

1 ચીમનભાઈ બ્રિજ વાઇડનિંગ
2. અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
3. કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
4. સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
5. એસ.જી હાઇવે ક્રોસ સાણંદ ચોકડી થતા અમદાવાદ બોટાદ રેલવેલાઈન પર ફ્લાય ઓવરબ્રિજ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field