Home ગુજરાત ઉત્તર ગુજરાત અરવલ્લીના માલપુર, ભિલોડા, ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો

અરવલ્લીના માલપુર, ભિલોડા, ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો

24
0

(જી.એન.એસ),તા.૩૦

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Next articleદક્ષિણ ગુજરાતના ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ