Home દુનિયા - WORLD અમેરિકામાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી

અમેરિકામાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી

35
0

(જી.એન.એસ),તા.૨૩

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે પ્રકારે દિવ્ય અને ભવ્ય આયોજન થયું છે તે પ્રકારે પોતાના ઘર પરિવાર અને વ્યવસાયના સ્થળે દીવો પ્રગટાવી ધાર્મિક ભજન કીર્તન કર્યા. અમેરિકામાં પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી આ મહોત્સવની ભક્તિમય ઉજવણી લોકો કરી રહ્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારત, ભારતીય સંસ્કૃતિ, પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી , રામદૂત હનુમાનજી સહિત રામાયણના વિવિધ પાત્રો અને ઇતિહાસ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી તેમજ અયોધ્યા વિષય પર સમગ્ર વિશ્વના ધાર્મિક,રાજકીય અને સામાજિક નેતા અને આગેવાનો વિવિધ પ્રસાર માધ્યમો પર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.

પરિમલ શાહ ફાઉન્ડેશન સેરીટોસ કોલેજના ચેરમેન પી.કે.નાયક ભાજપ પ્રમુખ પશ્ચિમ ઝોન USA રાજુભાઈ પટેલ વીપી પબ્લિક અફેર્સ ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકા કૌશિક પટેલ અને ભાનુ પંડ્યા યોગી પટેલ પ્રેસિડેન્ટ સાઉથ એશિયન ટ્રેડ એસોસિએશન તેમજ રિપબ્લિકન કાઉન્સિલમેન પરિમલ શાહ. પી.કે.નાયક, રાજુ પટેલ, કૌશિક પટેલ, ભાનુ પંડ્યા સહિતના લોકો હજાર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર કાર્ય માટે 11 દિવસના કઠોર અનુષ્ઠાન પણ કર્યા છે. જોકે આજનો દિવસ સૌ કોઈ હિન્દુ ચોક્કસ યાદ રાખશે. એ પછી ભારત હોય કે વિદેશ તમામ લોકો આજનો દિવસ ક્યારેય નહીં ભૂલે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન દુનિયામાં પાછળ રહી ગયું છે, તેને પાટા પર લાવવું સરળ નથી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનનવાઝ શરીફ
Next articleવડોદરાની ૭૫% સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત