Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા મોટુ જુગારધામ ઝડપાયું

અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા મોટુ જુગારધામ ઝડપાયું

12
0

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

ગુજરાતમા અસામાજિક તત્વો ને જાણે કોઇની પણ બીક રિજ ના હોય તેવો વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં સીઆઈડી ક્રાઈમની ટીમ દ્રારા જુગારધામ ઝડપાયું છે. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવિલામાંથી જુગારધામ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડાપાડી 1 કરોડ 51 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો છે.તેમજ 1 કરોડ 51 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાંથી પ્રવીણ જૈનની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લોકો 8 ફરાર થઇ ગયા છે તેમજ  અલગ અલગ એપ્લિકેશનમાં કુલ 21 કરોડથી વધુ બેલેન્સ મળી આવ્યું છે.

પોલીસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઈ છે. ત્યારે   CID એ તપાસ શરૂ કરી છે.ત્યારે અમદાવાદમાં જુગારધામ પર પોલીસના દરોડા CID ક્રાઈમની ટીમના દરોડા પડ્યા છે.માહિતી અનુસાર ઓનલાઇન જુગારધામ રમાડવામાં આવતો હતો,CID ક્રાઈમની ટીમે થલતેજમાં દરોડા પાડ્યા છે ત્યારે થલતેજ સોમવિલામાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ સાથે પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઇ છે. ત્યારે પોલીસ દ્રારા વધુ તપાસ ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત આપ ના પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પરથી આપ્યું રાજીનામું
Next articleગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ