(જી.એન.એસ) તા.૩૦
અમદાવાદ,
અમદાવાદમાં નિકોલના યુવાન પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે. લોભ અને લાલચ જ્યારે માનવીમાં જાગે છે ત્યારે ધૂતારા ફાવી જાય છે. અમદાવાદના નિકોલના યુવાન સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે. ઠગ દંપતીએ આઇપીઓમાં રોકાણના બહાને ઠગાઈ કરી છે. અમદાવાદમાં નિકોલના પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે. છેવટે એક વર્ષ પછી સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ પોતે સાચો હોવાના એફએસએલમાં ટેસ્ટ કરાવ્યા છે. નિકોલના યુવકની માં રોકાણ કરીને બમણું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને ઠગ દંપતીએ ઠગાઈ થઈ હોવા અંગેની અરજી યુવકે વર્ષ 2023માં ક્રાઈમમાં કરી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ ફરિયાદી અને આરોપીના સતત એક અઠવાડિયા સુધી SVS અને ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં.ના પરિણામ આવ્યાના મહિનાઓ બાદ ઠગ દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, જેના પરિણામે ઠગ દંપતી તેમના મળતિયા સાથે ભૂગર્ભમાં ઉતરી ગયું છે. ઠગાઈનો ભોગ બનનાર યુવકે – વર્ષ 2023થી 2024 દરમિયાન કુલ 13 લોકો સમક્ષ પોતાની અરજી સ્વરૂપે રજૂઆત કરવી પડી ત્યારે આખરે કાઈમે એક વર્ષ બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસની શરૂઆત કરી છે. નિકોલમાં નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પિન ભીમાલી તેમના પરિવાર સાથે રહે છે. નાણાં રોકાણ બાબતે સલાહ આપવાનો વેલ્થ મેન્જમેન્ટનો પોતાનો વ્યવસાય કરે છે. પાંચ વર્ષ પહેલા ન્યુ રાણીપમાં રહેતા જીગરભાઈ મણિનગરમાં અવેલ્લી શેર બ્રોકિંગ કંપનીમાં નોકરી કરતા હતા. જલ્પિનભાઈના મોટા ભાઈનું તેમાં ડીમેટ એકાઉન્ટ હતું. વર્ષ 2021માં આરોપી જીગરે ફરિયાદી જલ્પિનના મોટા ભાઈને ફોન કરીને કહ્યું કે, મે મણિનગરની બ્રોકિંગ કંપની માંથી નોકરી છોડીને ટેનસ્કોપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરૂ કરી છે. જેમાં હું અને મારી પત્ની સપના ડાયરેક્ટર છીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.