Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના કાંકરિયામાં બાલવાટીકાનું નવિનીકરણ કરવાનું હોવાથી 5 જૂનથી પ્રવાસીઓ માટે અચોક્કસ મુદ્દત...

અમદાવાદના કાંકરિયામાં બાલવાટીકાનું નવિનીકરણ કરવાનું હોવાથી 5 જૂનથી પ્રવાસીઓ માટે અચોક્કસ મુદ્દત સુધી બંધ

27
0

(જી.એન.એસ) તા. 3

અમદાવાદ,

હાલ ઉનાળાના વેકેશન ના કારણે અંડવામાં સૌથી વધુ લોકો કાંકરિયા તળાવ ની મુલાકાતે આવતા હોય છે. અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટીકાનું નવિનીકરણ કરવાનું હોવાથી 5 જૂનથી બાલવાટીકા પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કાંકરિયાનું બાલવાટીકા 5 જૂનથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. બાલવાટીકાનું નવિણીકરણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નવિનીકરણને કારણે અચોક્કસ મુદ્દત સુધી બાલવાટીકા બંધ રાખવાનો એએમસી એ નિર્ણય કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article18મી લોકસભાની ચૂંટણીના પરિણામોની દેશ અને દુનિયામાં સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેનો હવે ગણતરીના કલાકોમાં અંત આવી જશે
Next articleએન્જેલિના જોલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ દ્વારા તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કોર્ટ પહોંચી