Home દેશ - NATIONAL અનુષ્કા-વિરાટના રિસેપ્શનમાં કિંગ ખાને કર્યો ધમાકેદાર ડાન્સ

અનુષ્કા-વિરાટના રિસેપ્શનમાં કિંગ ખાને કર્યો ધમાકેદાર ડાન્સ

451
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
મુંબઈમાં ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કાર શર્માનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતુ. આ રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, રેખા, નીતા અંબાણી, ક્રિકેટર સ્ટાર્સ અને બોલિવૂડની દરેક હસ્તીની હાજરી રહી હતી. બોલિવૂડ અને રમતજગતના ખેલાડીઓ સાથે નવદંપતિએ ડાન્સ પણ કર્યો હતો. તેમાં પણ પાર્ટીમાં જ્યારે શાહરુખ ખાનની એન્ટ્રી થઈ ત્યારે માહોલમાં રંગ જામી ગયો હતો. કિંગ ખાને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે ડાન્સ કર્યો હતો. શાહરુખ ખાને પોતાના સુપરહીટ ગીત છૈયા છૈયા પર ઠુમકા લગાવ્યા હતા. શાહરુખના તાલથી તાલ અનુષ્કા અને વિરાટે પણ મીલાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અનુષ્કા શર્મા કોહલીની પહેલી ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાને કામ કર્યું હતુ. ‘રબને બનાદી જોડી’ ફિલ્મ હીટ રહી હતી અને ત્યારપછી અનુષ્કા શર્માએ અન્ય હીટ ફિલ્મો બોલિવૂડને આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડની અભિનેત્રી સુરવીને કર્યા ઈટલીમાં ગુપચુપ લગ્ન
Next articleસર્જિકલ સ્ટ્રાઇકથી મળી ગયો પાક.ને મુહ તોડ જવાબ