Home અન્ય રાજ્ય અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે.

અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે.

32
0

‘જીઆઈ ટેગ’ એક નવી જ ઓળખ અને ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે 

(જી.એન.એસ) તા. 14

અંબાજી,

અંબાજીનો માર્બલ ઉદ્યોગ દેશની સાથે સમગ્ર વિશ્વમાં ખૂબ સારું નામ ધરાવે છે પરંતુ હવે તેને જીઆઈ  ટેગ દ્વારા એક નવી જ ઓળખ પ્રાપ્ત થઈ છે. અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. “જીઆઈ  ટેગ” એ ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે છે. ત્યારે વર્ષોની મહેનત બાદ આ ટેગ મેળવવામાં સફળતા મળતા માર્બલના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ગુજરાતમાં માર્બલની ખાણો એકમાત્ર અંબાજીમાં જ છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે છે. અને સાથે જ તે મજબૂત પણ છે. આ આરસપહાણમાં સિલિકોન ઓક્સાઈડ અને કેલ્શ્યિમ ઓક્સાઈડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1 હજારથી 1200 વર્ષ પ્રાચીન માર્બલની ખાણો આવેલી છે.  અંબાજીના માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે. શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી નિર્માણ પામ્યું છે. તો દેશથી લઈ વિદેશ સુધી અનેક કલાત્મક મંદિરોનું નિર્માણ અંબાજીના આરસપહાણથી જ પરિપૂર્ણ થયું છે. હાલ દિલ્લીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુપીના મથુરામાં સમલૈંગિક પુત્રએ જીવનસાથી સાથે મળીને પિતાની હત્યા કરી
Next articleસુરતના માંગરોળ તાલુકામાં આવેલ બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજ દ્વારા પીલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી