Home દુનિયા સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત

સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત

974
0
SHARE

(જી.એન.એસ.)રિયાધ,તા.૧૯
સાઉદી અરબમાં ખતરનાક બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોની આત્મહત્યા બાદ ત્યાંની સરકારે ૪૭ ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વાતની જાણકારી સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે. કમિશન મુજબ બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ આ પ્રકારની સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી આવી ગેમ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

Print Friendly, PDF & Email