Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી સાંજે 5 વાગ્યાની બદલે...

રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી સાંજે 5 વાગ્યાની બદલે સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લું રેહશે

24
0

(જી.એન.એસ),તા.02

નવી દિલ્હી,

રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી  ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત  જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું.

આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી કરાવવી પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
Next articleજિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલ પૂર્વ વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી:- ૩૬ આરોગ્ય ટીમો દ્વારા ૧૮૮૦ ઘરોનો સર્વે કરાયો