(જી.એન.એસ),તા.02
નવી દિલ્હી,
રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું.
આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી કરાવવી પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.