Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભાજપે પોતાની બીજી યાદીમાં ગુજરાતના ૭ સહીત કુલ 72 ઉમેદવારોની યાદીની જાહેર...

ભાજપે પોતાની બીજી યાદીમાં ગુજરાતના ૭ સહીત કુલ 72 ઉમેદવારોની યાદીની જાહેર કરી

31
0

(જી.એન.એસ),તા.૧૩

નવીદિલ્હી,

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. આથી ઉમેદવારોના નામ પર ઝડપથી મંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપે એક યાદી જાહેર કરી છે, જેમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. હવે પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે.  ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં અમદવાદ પૂર્વમાંથી એચ એસ પટેલ, અનુરાગ ઠાકુરને હિમાચલના હમીરપુરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ઉત્તર મુંબઈથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ યાદીમાં છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ આ યાદીમાં છે, જે કરનાલ સીટ પરથી ચૂંટણી લડશે. યાદીમાં 10 રાજ્યોના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article*નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) ભારતના લઘુમતી નાગરિકો માટે હાનિકારક નથી*
Next articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં સહભાગી થયા