Home મનોરંજન “બોલીવૂડ ક્યારે ગંદા રહસ્યો ખુલ્લા કરશે?”: શ્રુતિ સેઠ

“બોલીવૂડ ક્યારે ગંદા રહસ્યો ખુલ્લા કરશે?”: શ્રુતિ સેઠ

741
0
SHARE

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
બોલીવૂડની અભિનેત્રીઓએ નવા વર્ષમાં પોતાના ચાહકો માટે બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી હતી ત્યારે ટીવી અભિનેત્રી અને ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી શ્રુતિ સેઠેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોઇ પણ બોલ્ડ તસ્વીર પોસ્ટ કરી નહોતી. પરંતુ તેણે એવું લખાણ મુક્યું હતું કે હું હેરાન છું કે બોલીવૂડ ક્યારે પોતાના ગંદા રહસ્યોને ઉજાગર કરશે? શ્રુતિ સેઠેએ આડ્ઢર્ય વ્યક્ત કરીને કહ્નાં હતું કે હોલીવૂડમાં યોન ઉત્પીડન વિરૂધ્ધમાં બોલવામાં દસકાઓનો સમય લાગી ગયો છે, ત્યારે બોલીવૂડમાં કેટલો સમય લાગશે. હોલીવૂડમાં ૩૦૦થી વધુ અભિનેત્રીઓ, લેખકો, નિર્દેશકોએ ફિલ્મ ઉદ્યોગ અને અન્ય કાર્યસ્થળો પર થતાં યોન ઉત્પીડન સામે લડવામાં મદદ કરવા ટાઇમ્સ અપ અભિયાન ચાલુ કર્યુ છે. આ માટે તેને ૨૫ વર્ષ લાગ્યા છે. ત્યારે બોલીવૂડને કદાચ ૫૦ વર્ષ લાગશે.

Print Friendly, PDF & Email