Home મનોરંજન પ્રિયંકા ચોપરા હોલિવૂડ હાર્ટ થ્રોબ ટોમ ક્રૂઝ સાથે જમાવશે જોડી

પ્રિયંકા ચોપરા હોલિવૂડ હાર્ટ થ્રોબ ટોમ ક્રૂઝ સાથે જમાવશે જોડી

322
0
SHARE

(જી.એન.એસ), તા.૮
હોલિવૂડમાં ઉત્તરોઉત્તર નવા શિખરો સર કરી રહેલી પ્રિયંકા ચોપરા હવે ટોમક્રૂઝ સાથે જોવા મળે તેવી શક્યતા છે.
હાલમાં પ્રિયંકા ચોપરા બેવોચ ફિલ્મ કરી રહી છે. અને આગામી સમયમાં તે હોલિવૂડના હોર્ટ થ્રોબ ટોમ ક્રૂઝ સાથે જોવા મળી શકે છે. એવી ચર્ચા થઈ રહી છે કે પીસી બેબી હેન્ડમસ ટોમ ક્રૂઝ સાથે ફિલ્મ મિશન અમ્પોસિબલ 2માં દેખાઈ શકે છે અને તેનું શૂટિંગ પેરિસમાં થવાનું છે. આ ફિલ્મમાં પ્રિયંકા સ્પેશિયલ એપિયરન્સ કરી શકે છે. હવે બોલિવૂડતથાહોલિવૂડમાં ચાલી રહેલી ગોસિપ કેટલી સાચી છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

Print Friendly, PDF & Email