Home દુનિયા - WORLD પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

29
0

(G.N.S) dt. 5

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:-

“શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના આદર્શોની પ્રશંસા કરી
Next articleપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ, તેલંગાણામાં પ્રાર્થના કરી