Home અન્ય રાજ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા

27
0

(જી.એન.એસ) તા. 16

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:- “એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! આ સિદ્ધિ માટે આપણાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અભિનંદન. તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ વાહન છે. ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરશે. @isro, @INSPACeIND, @NSIL_India અને સમગ્ર અવકાશ ઉદ્યોગને મારી શુભેચ્છાઓ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો
Next articleટાટાએ આઝાદી સમયે દેશ માટે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનો પાયો નાખ્યો હતો