(જી.એન.એસ) તા. 7
નવી દિલ્હી,
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણા બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને જોશની ઉજવણી કરવા માટે દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)નું આયોજન કરે છે. બાળક ભારતીય નાગરિક હોવું જોઈએ અને ભારતમાં રહેતું હોવું જોઈએ. તેની ઉમર 18 વર્ષ (અરજી/નોમિનેશનની પ્રાપ્તિની છેલ્લી તારીખ સુધી) કે તેથી વધુ ન હોવી જોઈએ.
રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર એટલે કે https://awards.gov.in પર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025નું નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 15.09.2024 છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.