Home ગુજરાત પઠાણ ફિલ્મમાં દર્શાવેલ ભગવા રંગ સંબંધિત અશ્લીલ દ્રશ્યો સામે ગીરનાર મંડળ ના...

પઠાણ ફિલ્મમાં દર્શાવેલ ભગવા રંગ સંબંધિત અશ્લીલ દ્રશ્યો સામે ગીરનાર મંડળ ના પ્રમુખશ્રી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ દ્વારા વિરોધ, ચેતવણી..

159
0

(જી એન એસ ) તા. ૧૭

જૂનાગઢ

જૂનાગઢ ગીરનાર મંડળ ના પ્રમુખ શ્રી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ દ્વારા પઠાણ ફિલ્મ માં દર્શાવેલ ભાગવા રંગ સંબંધિત અશ્લીલ દ્રશ્યો સામે પોતનો વિરોધ નોંધાવી, રોષ ઠાલવ્યો તેમજ ઇન્દ્રભારતી બાપુ દ્વારા મહારાષ્ટ્ર સરકારને, ફિલ્મ ના ડાયરેક્ટર ચેતવણી પણ આપી કે બને એટલું તાત્કાલિક ફિલ્મ માં થી આ દ્રશ્યો કાઢી નાખવા જોઈએ નઈતો પછી ઇદ્રભારતી બાપુ દ્વારા ચેતવણી આપવામાં આવી કે જે ગિરનારમાં શિવરાત્રી નો મેળો થાય છે તેમના દ્વારા સાધુ-સંતો ને બોલાવીને મિટિંગ કરવામાં આવશે અને આ મેળા નો પણ બહિષ્કાર કરવામાં આવશે જો આ અશ્લીલ દ્રશ્યો પઠાણ ફિલ્મમાં થી દુર કરવામાં નહી આવે તો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતારાપુરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાધો, ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી