Home ગુજરાત નાણામંત્રીજી, નોટો છાપવાની છે તો પછી લોકો પાસેથી ટેક્સ લેવાની શું જરૂર...

નાણામંત્રીજી, નોટો છાપવાની છે તો પછી લોકો પાસેથી ટેક્સ લેવાની શું જરૂર છે…..?

SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર), તા.12
મંત્રાલય વગરના મંત્રી વિદેશથી સારવાર કરાવી ને પરત આવ્યા છે તેમની તબિયત સારી થતા તેમને ફરીથી નાણા મંત્રાલયનો ભાર સોપવામાં આવશે જો કે અત્યારે તો પિયુષ ગોયલ નાણામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે નાણામંત્રી સમય દરમિયાન તેમણે પોતાની સરકારનું આખરી બજેટ રજૂ કર્યું હતું તેમણે એક સલાહ સાર્વજનિક કરી હતી કે કેન્દ્ર સરકાર નાણાકીય ખોટ પૂરી કરવા માટે નવી કરન્સી નોટો છાપીને બજેટ ની ખોટ પૂરી કરવા માટેનું પગલું લઈ શકે છે તેમણે આને માટે અમેરિકાની આર્થિક નીતિ અને અમેરિકાની સરકાર ઉદાહરણ આપ્યું હતું તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા તે માટે સરકારને પૈસાની હંમેશા જરૂર રહે છે અને અમેરિકા નોટો છાપીને પોતાની નાણાકીય ખાધ ભરપાઇ કરી લે છે નાણામંત્રીની આ સલાહ ભારતમાં કદાચ પહેલી વાર આપી છે પરંતુ તેના અમલ માટે કાયદાકીય સુધારા કરવા પડે કેમકે 2003માં તેમના જ વડાપ્રધાન અટલજીની સરકારે આ પ્રકારની નીતિ ને બંધ કરી દીધી હતી આવકથી વધુ ખર્ચ થવાથી નાણાકીય ખાદ વધે છે એક સારી સરકાર એ જ હોય છે જે આવક માટેના નવા રસ્તાઓ સુધી કાઢી તેને એ રીતે લાગુ કરે છે કે આમ જનતા ઉપર વધારે નાણાકીય ભાર ન પડે.
ભારતની અર્થનીતિ અને બાળકની તુલના નોટો છાપવા અંગે અમેરિકાથી કરવી કેટલી ઉંચી છે એ તો પોતે જાણે પરંતુ એક સામાન્ય નાગરિક એવું વિચાર છે કે ખાદ્ય પૂરી કરવાને માટે જો નોટો ચા પીધી એક માત્ર ઉપાય છે તો પછી લોકો પાસેથી ટેક્સ લેવાની શું જરૂર છે…..? ખાદ્ય ઘટી જાય તો નોટો છાપો …. વાત ખતમ ટેક્સ લેવાનું બંધ કરવું જોઈએ અને નોટો છાપવા પર જોર આપવું જોઈએ….! મંત્રી જી અમેરિકા નો દાખલો આપી રહ્યા છે તો તેમને ખબર હશે કે એક ડોલર ને માટે ભારતના કેટલા રૂપિયા આપવા પડે છે…..! અમેરિકા પોતાના નાગરિકોને જે સુખ સુવિધા અને સુરક્ષા આપે છે એવું શું ભારતમાં છે….? શું શું નોટો છાપી છાપીને બજારમાં મૂકવાથી ફુગાવો નહિ વધે…..? ચલણમાં વધારો થશે તો મંગાઈ પણ વધશે તેને રોકવા ને માટે ફરી થી નોટો છાતી પડશે કે શું….? શું આ મંત્રીજી બુદ્ધિશાળી છે યા બીજું કાંઈ….? અરુણ જેટલી નાણામંત્રી તરીકે કમ સે કમ આવું બિનજવાબદાર નિવેદન તો આપતા નહી
એક આદર્શ સરકારની નાણાકીય અને આદર્શ સ્થિતિ એ છે કે બજેટમા નાણાકીય ખાદ્ય ઓછામાં ઓછી હોય સરકારને જે આવક થઈ રહી છે તે મુજબ લોકોની ભલાઈ ને માટે વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે ઉપયોગ તો જોઈએ નાણાકીય ખાદ્ય હોય છે પરંતુ તેને નિયંત્રણમાં રાખી શકાય એવું હોવું જોઈએ સરકાર પોતાની આવક વધારવા માટે એવા ઉપાય કરે કે સામાન્ય લોકો પર વધુ બોજ ના પડે સરકાર પોતાના ખર્ચ પર કન્ટ્રોલ કરે વડાપ્રધાનને માટે ૪૦૦ કરોડનો ખર્ચ કરવો યોગ્ય છે….? આવા તો કેટલાય ખર્ચ થઈ રહ્યા હશે જેની સૂચના બની શકે છે કે ધીરે-ધીરે જનતા સુધી પહોંચી જાય મંત્રી છાપી છાપીને ખાદ્ય પૂરી કરવી હોય તો સામાન્ય લોકોની જરૂરિયાતો પેટ્રોલ અને ડીઝલ 50 રૂપિયા થી ઓછા ભાવમાં આપીને પૂરી કરે તેલ કંપનીઓ ની ખાદ્ય સરકાર નોટો છાપીને પૂરી કરી નાખી શું તમે આના માટે તૈયાર છો….? સમગ્ર અજંતા આપના જવાબની રાહ જોઈ રહી છે…..! !