Home મનોરંજન દીકરી સાથે સ્પૉટ થઈ આલિયા ભટ્ટ, જોવા મળી રાહાની ઝલક

દીકરી સાથે સ્પૉટ થઈ આલિયા ભટ્ટ, જોવા મળી રાહાની ઝલક

31
0

(GNS),03

એક્ટ્રેસ આલિયા ભટ્ટે દીકરી રાહા કપૂર માટે નો ફોટો પોલિસી રાખી છે. આ નીતિ છતાં ફરી એકવાર અભિનેત્રી રાહા કપૂર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આલિયા ભટ્ટ સફેદ ટી-શર્ટ અને લૂઝ વાદળી ડેનિમ્સ પહેરે છે, તે પોતાની દીકરી રાહા કપૂરને તેના છાતીએ લગાડીને ચાલતી જોવા મળે છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટની અને તેની દીકરીનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું ગત દિવસે 93 વર્ષની વયે અવસાન થયું હતું. નાના નરેન્દ્રનાથના નિધન બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની પુત્રી સાથે તેના ઘરની બહાર જોવા મળી હતી. જ્યાં એક પેપારાઝીએ આલિયા ભટ્ટને પુત્રી રાહા કપૂર સાથે કેપ્ચર કરી હતી અને ત્યારથી એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ વીડિયોમાં ગાડીથી ઉતરીને દીકરીને તેડીને ઘરમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. જોકે, વીડિયોમાં રાહા કપૂરનો ચહેરો દેખાતો નથી. આલિયા ભટ્ટે પણ તેના દાદાના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કર્યો છે. જ્યાં એક્ટ્રેસે પોતાની ફીલિંગ્સ શેર કરતાં લખ્યું, ‘મારા ગ્રાન્ડપા. મારા હીરો. 93 વર્ષની ઉંમર સુધી ગોલ્ફ રમ્યો. 93 વર્ષની ઉંમર સુધી કામ કર્યું. બેસ્ટ ઓમલેટ બનાવતા હતાં. બેસ્ટ સ્ટોરી સંભળાવતાં. વાયોલિન વગાડતાં. પોતાની ગ્રાન્ડ ડૉટર સાથે રમ્યું. ક્રિકેટથી પ્રેમ કરતાં. સ્કેટિંગથી પ્રેમ કરતાં. પોતાની ફેમિલીની છેલ્લી મોમેન્ટ સુધી પ્રેમ કર્યો… પોતાની લાઈફ સાથે પ્રેમ કરતાં રહ્યા…’ આલિયા ભટ્ટે આ સાથે લખ્યું, ‘મારું દિલ દુખથી ભરાયેલું છે સાથે જ ખુશીથી પણ કારણકે મારા ગ્રાન્ડપાએ અમને ખુશીઓ આપી છે અને અમે બ્લેસ્ડ અને આભારી છે કે અમે તે લાઈટમાં મોટા થયાં. તેઓએ આપેલા પ્રકાશમાં…’

Previous articleસારા અલી ખાનની દેશી અંદાજની કેટલીક તસવીરો થઇ વાયુવેગે વાઈરલ
Next article1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજોના સપોર્ટમાં આવી