Home ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમીનાં નૂતન ભવન “શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન”નું લોકાર્પણ

ગુજરાત સાહિત્ય અકાદમીનાં નૂતન ભવન “શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન”નું લોકાર્પણ

26
0

(જી.એન.એસ),તા.૨૧

ગાંધીનગર,

ગુજરાત સાહિત્ય અકાદમીનાં નૂતન ભવન “શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન”નું લોકાર્પણ તથા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત ‘માતૃભાષા મહોત્સવ’નું ઉદ્ઘાટન માન. મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલ જીના વરદ્દ હસ્તે તેમજ મંત્રીશ્રી મુળુભાઈ બેરા જીની વિશેષ ઉપસ્થિતમાં સેકટર-17 ખાતે થયું.

આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધે અને ભાવિ પેઢી આપણી માતૃભાષા સાથે જોડાયેલી રહે તેવા આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ: અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા
Next articleગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી