Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

31
0

(G.N.S) dt. 2

નવી દિલ્હી,

આજે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હી માં મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:- “કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Next articleહરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી