Home દેશ - NATIONAL કન્ઝ્યુમર અફેર્સ વિભાગ, ભારત સરકારે અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને...

કન્ઝ્યુમર અફેર્સ વિભાગ, ભારત સરકારે અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન 2024 માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર ટિપ્પણીઓ/પ્રતિસાદ સબમિટ કરવાની સમયરેખા લંબાવી છે

28
0

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા 2024ના પર ટિપ્પણી/પ્રતિસાદ સબમિટ કરવા માટે સમયમર્યાદા લંબાવવા માટે વિવિધ ફેડરેશનો, એસોસિએશનો અને અન્ય હિતધારકો તરફથી મળેલી વિનંતિઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે નિર્ણય લીધો છે. સબમિશનની છેલ્લી તારીખ એટલે કે 21.07.2024થી 15 દિવસ સુધી સમયરેખા લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

ટિપ્પણીઓ હવે 05.08.2024 સુધી સબમિટ કરી શકાશે (સૂચના નીચે આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઉપલબ્ધ છે):

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Date_Extend_0.pdf)

વિભાગને વિવિધ સૂચનો/ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે જે હાલમાં તપાસ હેઠળ છે. ટિપ્પણીઓ ઇમેઇલ દ્વારા js-ca[at]nic[dot]in પર સબમિટ કરી શકાય છે અને ડ્રાફ્ટ માર્ગદર્શિકા અહીં આપેલી લિંક દ્વારા ઍક્સેસ કરી શકાય છે:

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Guidelines%20for%20the%20Prevention%20and%20Regulation%20of%20Unsolicited%20and%20Unwarranted%20Business%20Communication%2C%202024.pdf)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
Next articleરાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલવામાં આવ્યા