Home મનોરંજન અંગૂરી ભાભી બાદ અનિતા ભાભી પણ છોડશે ભાબીજી ઘર પે હૈ

અંગૂરી ભાભી બાદ અનિતા ભાભી પણ છોડશે ભાબીજી ઘર પે હૈ

1602
0
SHARE

(જી.એન.એસ), તા.૬
ભીજી ઘર પે હૈ શો ઘણો જ લોકપ્રિય છે. જોકે આ શોમાં અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન શો છોડે તેવી શક્યતા છે.
એન્ડ ટીવી પર આવતો શો ભાબીજી ઘર પે હૈ ખૂબ લોકપ્રિય છે અને તેમાં કામ કરતી સૌમ્યા ટંડનને આ શોના કારણે આગવી ઓળખ મળી છે અને લોકપ્રિયતા પણ મળી છે. સૌમ્યા ટંડન જબવીમેટ ફિલમ તથા ડાન્સ શોના એન્કર તરીકે કામ કરી ચૂકી છે પરંતુ તેને લોકપ્રિયતા આ શો થકી જ મળી છે. ચર્ચા એવી છે કે સૌમ્યાનો શો સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે તે આ કોન્ડ્રાક્ટ રિન્યૂ કરવા નથી માંગતી કારણ કે તે એક જ પ્રકારની ભૂમિકા કરીને કંટાળી ગઈ છે.

Print Friendly, PDF & Email